gu_tn/luk/24/44.md

1.6 KiB

while I was still with you

જ્યારે હું અગાઉ તમારી સાથે હતો

all that was written ... the Psalms must be fulfilled

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે બધુ લખાયું હતું તેને ઈશ્વર પૂરું કરશે ... ગીતશાસ્ત્ર"" અથવા ""જે બધુ લખાયું હતું તે બધું ઈશ્વર અમલમાં લાવશે ... ગીતશાસ્ત્ર બનવા માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

all that was written in the law of Moses and the Prophets and the Psalms

મૂસાનો નિયમ,"" ""પ્રબોધકો"" અને ""ગીતશાસ્ત્ર"" શબ્દો હિબ્રૂ બાઈબલના ભાગો માટેના યોગ્ય નામો છે. આ સક્રિય સ્વરૂપમાં અને સામાન્ય નામોનો ઉપયોગ કરીને દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસાએ નિયમશાસ્ત્રમાં જે સર્વ લખ્યું તે, પ્રબોધકોએ જે સર્વ લખ્યું તે, અને ગીતશાસ્ત્રના લેખકોએ મારા વિશે જે સર્વ લખ્યું તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)