gu_tn/luk/24/38.md

1.1 KiB

Why are you troubled?

ઈસુ તેમને દિલાસો આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ગભરાશો નહિ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Why do doubts arise in your heart?

ઈસુ નમ્રતાપૂર્વક તેમને ઠપકો આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. ઈસુ તેઓને કહી રહ્યા હતા કે તે જીવંત હતા તેના પર સંદેહ ન કરે. ""હૃદય"" શબ્દ એ વ્યક્તિના મન માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા મનમાં સંદેહ ન કરો!"" અથવા ""સંદેહ કરવાનું બંધ કરો!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])