gu_tn/luk/24/37.md

1.1 KiB

But they were terrified

પરંતુ પ્રબળ તફાવત સૂચવે છે. ઈસુએ તેઓને શાંતિમાં રહેવાનું કહ્યું, પરંતુ તેને બદલે તેઓ ખૂબ ભયભીત થયા.

they were terrified, and became very afraid

ગભરાયેલા અને ભયભીત. આ બે શબ્દસમૂહોનો અર્થ સમાન થાય છે અને તેનો ઉપયોગ તેમના ડર પર ભાર મૂકવા માટે થયો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

thinking that they saw a spirit

વિચાર્યું કે તેઓ કોઈ ભૂતને જોઈ રહ્યા છે. તેઓ હજી સુધી ખરેખર સમજી શક્યા ન હતા કે ઈસુ ખરેખર જીવંત હતા.

a spirit

અહીં તે મૃત વ્યક્તિના આત્માનો ઉલ્લેખ કરે છે.