gu_tn/luk/24/36.md

1.0 KiB

General Information:

ઈસુ શિષ્યોને દેખાય છે. જ્યારે તે બે વ્યક્તિઓ અગાઉ જ્યાં અગિયાર જણ હતા તે ઘરે પહોંચ્યા, ત્યારે ઈસુ તેમની સાથે નહોતા.

Jesus himself

પોતે"" શબ્દ ઈસુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઈસુનું આશ્ચર્ય ખરેખર તેમને દેખાય છે. તેમના પુનરુત્થાન પછી મોટાભાગના લોકોએ તેમને જોયા ન હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)

in the midst of them

તેમની મધ્યે

Peace be to you

તમને શાંતિ થાઓ કે ""ઈશ્વર તમને શાંતિ આપો!"" ""તમે"" શબ્દ બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)