gu_tn/luk/24/35.md

809 B

Then they told

તેથી બંને વ્યક્તિઓએ તેમને કહ્યું

the things that happened on the way

આ તેઓ એમ્મોસ ગામ તરફ જતા હતા ત્યારે ઈસુ તેઓને દેખાયા તેનો ઉલ્લેખ કરે છે.

how Jesus was made known to them

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ કેવી રીતે ઈસુને ઓળખ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in the breaking of the bread

જ્યારે ઈસુએ રોટલી તોડી અથવા ""જ્યારે ઈસુએ રોટલી ભાંગી