gu_tn/luk/24/32.md

1.4 KiB

Was not our heart burning ... the scriptures?

તેઓ ઈસુ સાથેની તેમની મુલાકાત વિશે કેટલા આશ્ચર્યમાં હતા તે પર ભાર મૂકવા માટે તેમણે પ્રશ્નનો ઉપયોગ કર્યો. તેઓએ ઈસુ સાથે વાત કરતી વખતે જે તીવ્ર લાગણી અનુભવી હતી તે વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે તેમની અંદર આગ સળગતી હોય. વૈકલ્પિક અનુવાદ: ""અમારા હૃદયો સળગી રહ્યા હતા ... શાસ્ત્રો."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-rquestion]])

while he opened to us the scriptures

ઈસુએ કોઈ પુસ્તક અથવા ઓળિયું ખોલ્યું ન હતું. ""ખોલ્યુ"" એ તેમની સમજણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાર તેમણે અમને શાસ્ત્ર સમજાવ્યું"" અથવા ""જ્યારે તેમણે અમને શાસ્ત્ર સમજવા માટે સક્ષમ કર્યા