gu_tn/luk/24/31.md

911 B

Then their eyes were opened

તેમની ""આંખો"" તેમની સમજણને રજૂ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પછી તેઓ સમજ્યા"" અથવા ""પછી તેઓને ભાન થયું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

they recognized him

તેઓએ તેમને ઓળખી લીધા. આ શિષ્યો તેમને તેમના મૃત્યુ પહેલાથી ઓળખતા હતા.

he vanished from their sight

આનો અર્થ એ છે કે અચાનક તે હવે ત્યાં ન હતા. તેનો અર્થ એ નથી કે તે અદૃશ્ય થઈ ગયા.