gu_tn/luk/24/29.md

1.3 KiB

they compelled him

તેઓએ તેમને જે કરવાની ફરજ પાડી તે સ્પષ્ટ કરવાની તમને જરૂર પડી શકે છે. એ દર્શાવવા માટે કદાચ તે અતિશયોક્તિ છે કે તે તેમનો વિચાર બદલી શકે તે પહેલાં તેઓએ તેમની સાથે લાંબો સમય વાત કરવાની જરૂર હતી. ""ફરજ પાડવી"" શબ્દનો અર્થ શારીરિક શક્તિનો ઉપયોગ કરવો થાય છે, પરંતુ એવું લાગે છે કે તેઓએ ફક્ત શબ્દોનો ઉપયોગ કરીને તેમને સમજાવ્યા. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ તેમને રહેવા માટે સમજાવવા સક્ષમ હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

it is toward evening and the day is almost over

યહૂદી દિવસ સૂર્યાસ્તે પૂર્ણ થયો.

he went in

ઈસુ ઘરમાં પ્રવેશ્યા

stay with them

બે શિષ્યો સાથે રહેવા