gu_tn/luk/24/26.md

643 B

Was it not necessary ... his glory?

પ્રબોધકોએ શું કહ્યું તે શિષ્યોને યાદ કરાવવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે જરૂરી હતું ... મહિમા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

to enter into his glory

તે ઈસુએ રાજ કરવાનું શરૂ કર્યું અને માન અને મહિમા પ્રાપ્ત કરવાનો ઉલ્લેખ કરે છે.