gu_tn/luk/24/18.md

768 B

Cleopas

આ એક માણસનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Are you alone visiting ... in it in these days?

કલિયોપાસે આ પ્રશ્નનો ઉપયોગ તેનું આશ્ચર્ય દર્શાવવા કર્યો કે આ માણસ જ યરૂશાલેમમાં બનેલી બિનાઓ વિશે જાણતો નથી. વૈકલ્પિક અનુવાદ: ""તું જ એક માત્ર હોવો જોઈએ ... દિવસો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

e you

અહીં ""તું"" એકવચનમાં છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)