gu_tn/luk/24/16.md

1.0 KiB

their eyes were prevented from recognizing him

તેમની આંખો ઈસુને ઓળખતા અટકાવવામાં આવી હતી. ઈસુને ઓળખવાની માણસોની ક્ષમતા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તેમને ઓળખવાની તેમની આંખોની ક્ષમતા હોય. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. સંભવ છે કે તે ઈશ્વર જ હતા જેમણે તેઓને ઈસુને ઓળખતા અટકાવ્યાં હતા. વૈકલ્પિક અનુવાદ: ""તેમને કંઈક થયું જેથી તેઓ તેમને ઓળખી શક્યા નહિ"" અથવા ""ઈશ્વરે તેઓને ઓળખતા અટકાવ્યા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])