gu_tn/luk/24/13.md

984 B

General Information:

બે શિષ્યો એમ્મોસ જઈ રહ્યા હતા. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

behold

નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે લેખક આ શબ્દનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

two of them

શિષ્યોમાંના બે

on that same day

તે જ દિવસે. આ તે દિવસનો ઉલ્લેખ કરે છે જ્યારે સ્ત્રીઓને કબર ખાલી મળી હતી.

Emmaus

આ એક નગરનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

sixty stadia

અગિયાર કિલોમીટર. એક ""સ્ટેડિયમ"" 185 મીટરનું હતું. (જુઓ: rc://*/ta/man/translate/translate-bdistance)