gu_tn/luk/24/12.md

2.1 KiB

Peter, however

આ શબ્દસમૂહ પિતરને બીજા પ્રેરિતોથી અલગ પાડે છે. તેણે સ્ત્રીઓના કહેવાને નકારી દીધું નહિ, પરંતુ પોતે જોવા માટે કબર તરફ દોડી ગયો.

rose up

આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ ""કાર્ય કરવાનું શરૂ કર્યું"" થાય છે. પિતર બેઠો હતો કે ઉભો હતો તેણે ક્યારે કાર્ય કરવાનું નક્કી કર્યું તે મહત્વનું ન હતું. વૈકલ્પિક અનુવાદ: ""બહાર જવાનું શરૂ કરવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

stooping down

કબરની અંદર જોવા માટે પિતરને વળવું પડ્યું કેમ કે નક્કર પથ્થરમાં ખોદવામાં આવેલી કબરો ખૂબ નીચી હતી. વૈકલ્પિક અનુવાદ: ""પોતાને કમરેથી વાળે છે

only the linen cloths

માત્ર શણના વસ્ત્રો. આ તે વસ્ત્રોનો ઉલ્લેખ કરે છે જે ઈસુના શબને જ્યારે દફનાવવામાં આવ્યા હતા ત્યારે તેમને લપેટવામાં આવ્યા હતા લૂક 23:53. તે ગર્ભિત છે કે ઈસુનું શબ ત્યાં ન હતું. વૈકલ્પિક અનુવાદ: ""શણના વસ્ત્રો જેમાં ઈસુના શબને લપેટવામાં આવ્યા હતા, પરંતુ ઈસુ ત્યાં ન હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

went away to his home

તેના ઘરે ચાલ્યો ગયો