gu_tn/luk/24/08.md

528 B

Connecting Statement:

સ્ત્રીઓએ કબર પર શું જોયું તે વિશે તેઓ પ્રેરિતોને કહેવા જાય છે.

they remembered his words

અહીં ""શબ્દો"" એ ઈસુએ કરેલા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ જે કહ્યું તે યાદ આવ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)