gu_tn/luk/24/06.md

1.1 KiB

Connecting Statement:

દૂતો સ્ત્રીઓ સાથે વાત કરવાનું પૂર્ણ કરે છે.

but has been raised

પરંતુ તેમને ફરીથી જીવંત બનાવવામાં આવ્યા છે. અહીં ""ઉઠાડવું"" એ ""ફરી જીવંત થવાનું કારણ"" માટેનો રૂઢિપ્રયોગ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે ઈશ્વરે તેમને ફરીથી જીવંત બનાવ્યા છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])

Remember how

યાદ રાખો જે

to you

તમે"" શબ્દ બહુવચનમાં છે. તે સ્ત્રીઓ અને લગભગ અન્ય શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)