gu_tn/luk/24/05.md

1.3 KiB

they became terrified

ભયભીત થઈ ગઈ

bowed down their faces to the earth

જમીન સુધી નીચે નમીને. આ ક્રિયા પુરુષો સમક્ષ તેમની નમ્રતા અને આધીનતાને રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

Why do you seek the living among the dead?

એક સજીવ વ્યક્તિને કબરમાં શોધવા માટે પુરુષો સ્ત્રીઓની નમ્રતાપૂર્વક ટીકા કરવા એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે મૃત લોકોમાં જીવંત વ્યક્તિની શોધ કરી રહ્યા છો!"" અથવા ""તમારે જીવંત વ્યક્તિની શોધ જ્યાં તેઓ મૃત લોકોને દફન કરે છે ત્યાં કરવી જોઈએ નહિ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Why do you seek

અહીં ""તમે"" બહુવચન છે, જે આવેલી સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)