gu_tn/luk/24/03.md

425 B

they did not find the body of the Lord Jesus

તમે સ્પષ્ટ રીતે દર્શાવી શકો કે તેમને તે મળ્યું નહિ કેમ કે તે ત્યાં ન હતું. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ઈસુનું શબ ત્યાં હતું નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)