gu_tn/luk/24/02.md

707 B

They found the stone

તેઓએ જોયું કે પથ્થર

the stone rolled away

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે કોઈએ પથ્થર ખસેડ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the stone

આ કબરના પ્રવેશદ્વારને સંપૂર્ણપણે બંધ રાખવા માટે પૂરતો મોટો, કાપેલો, ગોળાકાર પથ્થર હતો. તેને ખસેડવા માટે ઘણા માણસોની જરૂર હતી.