gu_tn/luk/24/01.md

929 B

General Information:

સ્ત્રીઓ (લૂક 23:55) ઈસુના શરીર પર સુગંધીદ્રવ્યો મૂકવા કબર પર પાછી આવે છે.

Now at early dawn on the first day of the week

રવિવારના સૂર્યોદય પહેલા (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

they came to the tomb

સ્ત્રીઓ કબર પર આવી પહોંચી. આ લૂક 23:55 માં જણાવવામાં આવેલી સ્ત્રીઓ હતી.

the tomb

આ કબર એક પથ્થરના ખડકમાં ખોદવામાં આવી હતી.

bringing the spices

આ તે જ સુગંધીદ્રવ્યો હતા જે તેઓએ લૂક 23:56 માં તૈયાર કર્યા હતા.