gu_tn/luk/23/51.md

946 B

He did not agree with the council and their action

નિર્ણય શું હતો તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કાં તો ઈસુને મારી નાખવાના મહાસભાના નિર્ણય સાથે અથવા તેમની હત્યા કરવાની તેમની કાર્યવાહી સાથે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

He was from Arimathea

અહીં ""યહૂદીઓનું શહેર"" નો અર્થ એ છે કે તે યહૂદિયામાં સ્થિત હતું. વૈકલ્પિક અનુવાદ: ""જે યહૂદિયામાં હતું તે નગરને અરિમથાઈ કહેવાતું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)