gu_tn/luk/23/47.md

765 B

the centurion

આ રોમન અધિકારી માટેનું શીર્ષક હતું જે બીજા રોમન સૈનિકોનો પ્રભારી હતો. તેણે વધસ્તંભનું નિરીક્ષણ કર્યું.

what happened

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે સઘળી બાબતો બની તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

this man was righteous

આ માણસે કશું ખોટું કર્યું ન હતું અથવા ""આ માણસ કશું ખોટું કર્યું નહોતું