gu_tn/luk/23/46.md

1.3 KiB

crying out with a loud voice

મોટેથી ચીસો પાડવી. તે કઈ રીતે અગાઉની કલમોમાંની ઘટનાઓ સાથે સંબંધિત છે તે બતાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તે બન્યું, ઈસુએ જોરથી બૂમ પાડી

Father

આ ઈશ્વર માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

into your hands I commit my spirit

“તમારા હાથમાં” શબ્દસમૂહ ઈશ્વરની સંભાળનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ:"" હું મારો આત્મા તમારી સંભાળમાં સોંપું છું"" અથવા ""હું મારો આત્મા તમને એ જાણીને આપું છું, કે તમે તેની સંભાળ લેશો ""(જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Now having said this

ઈસુએ આ કહ્યું પછી

he breathed his last

ઈસુ મૃત્યુ પામ્યા