gu_tn/luk/23/40.md

1003 B

the other rebuked him

બીજા ગુનેગારે તેને ઠપકો આપ્યો

Do you not even fear God, since you are under the same condemnation?

ગુનેગાર બીજા ગુનેગારને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તારે ઈશ્વરનો ડર રાખવો જોઈએ, કારણ કે તેઓ જે રીતે તને શિક્ષા કરી રહ્યા છે તે જ રીતે તેઓ તેમને શિક્ષા કરી રહ્યા છે"" અથવા ""તને ઈશ્વરનો ડર નથી, જે રીતે તું વધસ્તંભ પર છે તે રીતે તે પણ વધસ્તંભ પર છે તોપણ તું તેમની મજાક કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)