gu_tn/luk/23/37.md

486 B

If you are the King of the Jews, save yourself

સૈનિકો ઈસુની મજાક ઉડાવી રહ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""અમે નથી માનતા કે તમે યહૂદીઓના રાજા છો, પરંતુ જો તમે છો, તો પોતાને બચાવીને અમને ખોટા સાબિત કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)