gu_tn/luk/23/35.md

1.2 KiB

The people stood by

લોકો ત્યાં ઊભા હતા

Let him save

આ ઈસુનો ઉલ્લેખ કરે છે.

He saved others. Let him save himself

લૂક શાસકોના વ્યંગાત્મક શબ્દોને નોંધે છે. ઈસુ બીજાઓને બચાવી શકે તેનો એકમાત્ર રસ્તો પોતાને બચાવવાને બદલે મૃત્યુ પામવું જ હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

Let him save himself

ઈસુ પોતાને બચાવવા માટે સમર્થ હોવા જોઈએ. તેઓએ ઈસુની મજાક ઉડાવવા આમ કહ્યું. તેઓ વિશ્વાસ કર્યો નહિ કે તે પોતાને બચાવી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""વધસ્તંભથી પોતાને બચાવીને તે કોણ છે તે સાબિત કરે એ અમે જોવા ઇચ્છીએ છીએ

the chosen one

એક જેને ઈશ્વરે પસંદ કર્યો