gu_tn/luk/23/29.md

1.5 KiB

Connecting Statement:

ઈસુ ટોળા સાથે બોલવાનું પૂર્ણ કરે છે.

For see

આ યરૂશાલેમની સ્ત્રીઓએ પોતાને માટે કેમ રડવું જોઈએ તેનું કારણ રજૂ કરે છે.

days are coming

થોડા વખતમાં જ એ સમય આવશે

in which they will say

જ્યારે લોકો કહેશે

the barren

સ્ત્રીઓ જેમણે બાળકોને જન્મ આપ્યો નથી

the wombs that did not bear, and the breasts that did not nurse

વાંઝણી"" નું વધુ સંપૂર્ણ વર્ણન કરવા માટે આ કલમોનો ઉપયોગ થયો છે. તે સ્ત્રીઓએ ન તો જન્મ આપ્યો ન તો બાળકોને પોષ્યા. તેને ""વાંઝણી"" સાથે જોડવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""સ્ત્રીઓ કે જેઓએ ક્યારેય બાળકોને જન્મ આપ્યો નથી કે બાળકોનું પોષણ કર્યું નથી

they will say

આ રોમનો અથવા યહૂદી આગેવાનો ઉલ્લેખ કરી શકે છે, અથવા ખાસ કરીને કોઈનો પણ નહિ.