gu_tn/luk/23/25.md

1.1 KiB

He released the one whom they asked for

પિલાતે બરબ્બાસને જેલમાંથી મુક્ત કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""પિલાતે બરબ્બાસને મુક્ત કર્યો, જેને ટોળાએ મુક્ત કરવાની માગણી કરી હતી

who had been put in prison for rioting and murder

આ બરાબ્બાસ તે સમયે ક્યાં હતો તે વિશેની પૃષ્ઠભૂમિ માહિતી છે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેને રોમનોએ જેલમાં પૂર્યો હતો ... ખૂન"" (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

but he handed over Jesus to their will

પિલાતે સૈનિકોને આદેશ આપ્યો કે ઈસુને તેમની પાસે લાવી ટોળું જે કરવા માંગતું હોય તે કરવામાં આવે