gu_tn/luk/23/18.md

1.1 KiB

General Information:

કલમ 19 આપણને બરબ્બાસ કોણ છે તેની પૃષ્ઠભૂમિની માહિતી જણાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

they cried out all together

ટોળાના સર્વ લોકોએ બૂમ પાડી

Away with this man, but release

આ વ્યક્તિને લઈ જાઓ! મુક્ત કરો. તેઓ તેને કહી રહ્યા હતા કે તેના સૈનિકો ઈસુને મારી નાખે. વૈકલ્પિક અનુવાદ: ""આ વ્યક્તિને દૂર લઈ જા અને તેને મારી નાખો! મુક્ત કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

release to us

અમારે ફક્ત ટોળાનો ઉલ્લેખ કરે છે, અને પિલાત અને તેના સૈનિકોનો ઉલ્લેખ કરતો નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)