gu_tn/luk/23/13.md

744 B

called together the chief priests and the rulers and the crowd of people

મુખ્ય યાજકો અને શાસકો અને લોકોના ટોળાને એકઠા થવા માટે બોલાવ્યા

the people

એવી શક્યતા નથી કે પિલાતે ટોળાને આવવાનું કહ્યું હોય. ઈસુનું શું થશે તે જોવા માટે કદાચ ટોળું ત્યાં રાહ જોઈ રહ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""ટોળું જે હજુ સુધી ત્યાં હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)