gu_tn/luk/23/12.md

1.1 KiB

both Herod and Pilate had become friends with each other that day

ગર્ભિત માહિતી એ છે કે તેઓ મિત્રો બન્યા કેમ કે હેરોદે પિલાતની કદર કરી કે તેણે ઈસુનો ન્યાય કરવાની તેને પરવાનગી આપી. વૈકલ્પિક અનુવાદ: ""હેરોદ અને પિલાત તે જ દિવસે એકબીજાના મિત્રો બન્યા કારણ કે પિલાતે ઈસુને ચુકાદા માટે હેરોદ પાસે મોકલ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

for previously there had been hostility between them

આ પૃષ્ઠભૂમિની માહિતી છે એ બતાવવા માટે આ માહિતીને કૌંસમાં છે. તમારા શ્રોતાજનો સમજી શકે તેવા બંધારણનો ઉપયોગ કરો. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)