gu_tn/luk/23/08.md

685 B

he was very glad

હેરોદ ખૂબ આનંદિત થયો હતો

he had wanted to see him

હેરોદ ઈસુને જોવા માંગતો હતો

he had heard about him

હેરોદે ઈસુ વિશે સાંભળ્યું હતું

he was hoping

હેરોદે આશા રાખી

to see some sign done by him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને કોઈ પ્રકારના ચમત્કાર કરતાં જોવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)