gu_tn/luk/23/03.md

954 B

So Pilate questioned him

પિલાતે ઈસુને પૂછ્યું

You say so

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ કહેવા દ્વારા, ઈસુએ સૂચવ્યું કે તે યહૂદીઓનો રાજા છે. વૈકલ્પિક અનુવાદ: ""હા, તમે કહ્યું તે પ્રમાણે, હું છું"" અથવા ""હા. તમે કહ્યું તે પ્રમાણે જ તે છે"" અથવા 2) આ કહેવા દ્વારા, ઈસુ કહેતા હતા કે પિલાત, ઈસુ નહિ, તે જ તેમને યહૂદીઓનો રાજા કહેતો હતો. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાતે જ એ પ્રમાણે કહ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)