gu_tn/luk/23/02.md

931 B

We found

અમે ફક્ત સભાના સભ્યોનો જ ઉલ્લેખ કરે છે, અને પિલાત કે નજીકના કોઈપણ અન્ય લોકોનો નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

perverting our nation

અમારા લોકોને એવા કામો કરવા પ્રેરે છે કે જે યોગ્ય નથી અથવા ""અમારા લોકોને ખોટુ કહીને મુશ્કેલી લાવે છે"".

forbidding to give tribute

તેમને કર નહિ ભરવાનું કહે છે

to Caesar

કૈસર રોમના સમ્રાટનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સમ્રાટને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)