gu_tn/luk/22/70.md

986 B

Then you are the Son of God?

સભાએ આ પ્રશ્ન પૂછ્યો કારણ કે તેઓ ઇચ્છતા હતા કે ઈસુ તેમની સમજણની સ્પષ્ટપણે પુષ્ટિ કરે કે તેઓ કહી રહ્યા છે કે તેઓ ઈશ્વરના પુત્ર છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી જ્યારે તમે એવું કહ્યું, ત્યારે શું તમે એવું કહેવા માગો છો કે તમે ઈશ્વરના પુત્ર છો?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Son of God

આ ઈસુ માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

You are saying that I am

હા, તે તમે કહો છો તેવું જ છે