gu_tn/luk/22/69.md

1.4 KiB

Connecting Statement:

ઈસુ સભા સમક્ષ બોલવાનું ચાલુ રાખે છે.

from now on

આ દિવસથી અથવા ""આજથી શરૂ કરીને

the Son of Man will be

ઈસુ આ શબ્દસમૂહનો ઉપયોગ પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, મનુષ્ય પુત્ર, બેસીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

seated at the right hand of the power of God

ઈશ્વરના જમણા હાથે” બેસવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની એક પ્રતિકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના પરાક્રમની બાજુમાં સન્માનના સ્થાને બેઠો છે"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

the power of God

સર્વ શક્તિમાન ઈશ્વર. અહીં ""સામર્થ્ય"" તેમના સર્વોચ્ચ અધિકારનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)