gu_tn/luk/22/68.md

1.0 KiB

if I ask you, you will certainly not answer

આ બીજું કાલ્પનિક નિવેદન છે. તેઓ દોષિત છે એમ કહેવાનું કારણ આપ્યા વિના તેમને ઠપકો આપવાનો આ ઈસુનો એક માર્ગ હતો. આ શબ્દો, ""જો હું તમને કહું, તો તમે માનશો નહિ"" (કલમ 67), બતાવે છે કે ઈસુ વિશ્વાસ કરતાં ન હતા કે સભા ખરેખર સત્યની શોધ કરી રહી છે. તમારી ભાષામાં એ સૂચવવાનો એક માર્ગ હોઈ શકે છે કે ક્રિયા ખરેખર થઈ નથી. ઈસુ કહી રહ્યા છે કે તેઓ બોલે કે તેમને બોલવાનું કહે, તેઓ ખરી રીતે જવાબ આપશે નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)