gu_tn/luk/22/67.md

1.0 KiB

saying

અહીં એક નવું વાક્ય શરૂ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""વડીલોએ ઈસુને કહ્યું

If you are the Christ, tell us

જો તમે ખ્રિસ્ત છો તો અમને કહો

If I tell you, you will certainly not believe

ઈસુ દ્વારા આપવામાં આવેલા બે કાલ્પનિક નિવેદનોમાંનું આ પ્રથમ નિવેદન છે. ઈસુ દુર્ભાષણ કરવા બદલ દોષિત છે એમ કહેવાનું તેઓને કારણ આપ્યા વિના જવાબ આપવાનો ઈસુ માટે આ એક જ માર્ગ હતો. તમારી ભાષામાં એ સૂચવવાનો એક માર્ગ હોઈ શકે કે ક્રિયા ખરેખર થઈ નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)