gu_tn/luk/22/66.md

1.1 KiB

General Information:

હવે તે બીજો દિવસ છે અને ઈસુને સભાની સમક્ષ લાવવામાં આવે છે.

Now when it was day

બીજે દિવસે સવારે પરોઢિયે

They led him into their council

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""વડીલો સમક્ષ ઈસુને સભામાં લાવવામાં આવ્યા હતા"" અથવા 2) ""ચોકીદારો ઈસુને વડીલોની સભામાં દોરી લાવ્યા હતા."" કેટલીક ભાષાઓ તેમને કોણ દોરી લાવ્યું એ કહેવાનું ટાળવા સર્વનામ ""તેઓ"" નો ઉપયોગ કરે છે અથવા નિષ્ક્રિય ક્રિયાપદનો ઉપયોગ કરીને આ પ્રમાણે જણાવે છે: ""ઈસુને સભામાં દોરી લાવવામાં આવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)