gu_tn/luk/22/64.md

1.6 KiB

They put a cover over him

તેઓએ તેની આંખો ઢાંકી દીધી જેથી તે જોઈ ન શકે

Prophesy! Who is the one who hit you?

ચોકીદારો માનતા ન હતા કે ઈસુ એક પ્રબોધક હતા. તેને બદલે, તેઓ માનતા હતા કે એક ખરો પ્રબોધક જોયા વિના પણ જાણી શકે છે કે કોણ તેને મારે છે. તેઓએ ઈસુને પ્રબોધક કહ્યા, પરંતુ તેઓ તેમની મશ્કરી કરી રહ્યા હતા અને તેમને બતાવી રહ્યા હતા કે તેઓ કેમ નથી માનતા કે તે એક પ્રબોધક હતા. વૈકલ્પિક અનુવાદ: ""સાબિત કરો કે તમે પ્રબોધક છો. અમને કહો કે તમને કોણે માર્યું!"" અથવા ""હે પ્રબોધક, તમને કોણે માર્યું?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

Prophesy!

ઈશ્વર તરફથી શબ્દો બોલો! ગર્ભિત માહિતી એ છે કે ઈશ્વરે ઈસુને કહેવું પડશે કે ઈસુને કોણે માર્યું કારણ કે ઈસુને આંખે પાટો બાંધેલો હતો અને તે જોઈ શકતા ન હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)