gu_tn/luk/22/57.md

864 B

But Peter denied it

પરંતુ પિતરે કહ્યું કે તે સાચું નથી

Woman, I do not know him

પિતર તે સ્ત્રીનું નામ જાણતો ન હતો. તેણીને ""સ્ત્રી"" કહીને તે તેનું અપમાન કરી રહ્યો ન હતો. જો લોકો વિચારે કે તે તેણીનું અપમાન કરી રહ્યો હતો, તો તમે કોઈ પુરુષ જો તે એ સ્ત્રીને જાણતો નથી તો તેને સંબોધવા માટે સાંસ્કૃતિક રૂપે સ્વીકૃત રીતનો ઉપયોગ કરી શકો છો, અથવા તમે આ શબ્દ છોડી શકો છો.