gu_tn/luk/22/53.md

1.4 KiB

When I was daily with you

હું દરરોજ તમારી વચ્ચે હતો

in the temple

ફક્ત યાજકો જ ભક્તિસ્થાનમાં પ્રવેશી શકતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનના આંગણામાં"" અથવા ""ભક્તિસ્થાનમાં

you did not lay your hands on me

આ કલમમાં, કોઈના પર હાથ નાખવો એટલે તે વ્યક્તિની ધરપકડ કરવી થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મારી ધરપકડ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

this is your hour

તમે ઇચ્છો તે કરવા માટે આ સમય છે

the authority of the darkness

સમયના સંદર્ભનું પુનરાવર્તન કરવું એ મદદરૂપ થઈ શકે છે. ""અંધકાર"" એ શેતાન માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""અંધકારની સત્તાનો સમય"" અથવા ""સમય જ્યારે ઈશ્વર શેતાનને જે ઇચ્છે તે કરવા દે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-ellipsis]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])