gu_tn/luk/22/52.md

740 B

Do you come out as against a robber, with swords and clubs?

શું તમે તલવારો અને સોટા લઈને આવો છો કારણ કે તમને લાગે છે કે હું લૂંટારો છું? ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ યહૂદી આગેવાનોને ઠપકો આપવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણો છો કે હું લૂંટારો નથી, તેમ છતાં તમે તલવારો અને સોટા લઈને મારી પાસે આવ્યા છો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)