gu_tn/luk/22/48.md

958 B

are you betraying the Son of Man with a kiss?

ઈસુ યહૂદાને ચુંબન વડે દગો કરવા બદલ ઠપકો આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે ચુંબન એ પ્રેમની નિશાની છે. વૈકલ્પિક અનુવાદ: ""મનુષ્ય પુત્રને દગો આપવા માટે તું જેનો ઉપયોગ કરી રહ્યો છે તે એક ચુંબન છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the Son of Man

ઈસુ આ શબ્દનો ઉપયોગ પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, મનુષ્ય પુત્ર, સાથે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)