gu_tn/luk/22/47.md

1.8 KiB

behold, a crowd appeared

જુઓ"" શબ્દ વાર્તાના નવા જૂથ માટે આપણને ચેતવણી આપે છે. તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાં એક ટોળું હતું કે જે દેખાયું"" (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

was leading them

યહૂદા લોકોને બતાવી રહ્યો હતો જ્યાં ઈસુ હતા. તે ટોળાને શું કરવું તે કહી રહ્યો ન હતો. વૈકલ્પિક અનુવાદ: ""તેમને ઈસુ તરફ દોરી ગયો

to kiss him

એક ચુંબન વડે તેમને સલામ કરી અથવા ""તેમને ચુંબન દ્વારા સલામ કરી."" જ્યારે માણસો કુટુંબ અથવા મિત્રો એવા અન્ય માણસોને મળે ત્યારે શુભેચ્છા પાઠવવા તેઓ તેમને એક ગાલ પર અથવા બંને ગાલ પર ચુંબન કરતાં હતા. જો તમારા વાચકોને એવું કહેવામાં શરમ લાગતી હોય કે કોઈ માણસ બીજા માણસને ચુંબન કરે છે, તો તમે તેનું વધુ સામાન્ય રીતે અનુવાદ કરી શકો છો: ""તેનું મૈત્રીપૂર્ણ અભિવાદન કરવું."" (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)