gu_tn/luk/22/46.md

634 B

Why are you sleeping?

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""મને આશ્ચર્ય છે કે તમે અત્યારે ઊંઘી રહ્યા છો."" અથવા 2) ""તમારે અત્યારે ઊંઘવું ન જોઈએ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

so that you may not enter into temptation

જેથી તમે પરીક્ષણમાં ન પડો અથવા ""જેથી કંઇપણ તમને પરીક્ષણમાં ન પાડે અને તમને પાપ ન કરાવે