gu_tn/luk/22/37.md

2.0 KiB

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યો સાથે બોલવાનું પૂર્ણ કરે છે.

this which is written

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""શાસ્ત્રોમાં પ્રબોધકે મારા વિશે શું લખ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

must be fulfilled

પ્રેરિતો સમજી શક્યા હોત કે ઈશ્વર શાસ્ત્રોમાં લખેલી દરેક બાબતોને બનવા કારણ પૂરું પાડશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર પરિપૂર્ણ કરશે"" અથવા ""ઈશ્વર થવાનું કારણ બનાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

He was counted with the lawless ones

અહીં ઈસુ શાસ્ત્રોને ટાંકી રહ્યા છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોએ તેમને નિયમ વિહોણા જૂથના સભ્ય તરીકે ગણ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the lawless ones

જેઓ નિયમ તોડે છે અથવા ""ગુનેગારો

For indeed the things concerning me are being fulfilled

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""માટે કે જે પ્રબોધકે મારા વિશે આગાહી કરી છે તે પ્રમાણે થવાનું છે"" અથવા 2) ""માટે મારા જીવનનો અંત આવી રહ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)