gu_tn/luk/22/35.md

2.3 KiB

Connecting Statement:

ઈસુએ તેમનું ધ્યાન પાછું તેમના સર્વ શિષ્યો તરફ ફેરવ્યું.

Then he said to them, ""When ... did you lack anything?"" They answered, ""Nothing.

ઈસુએ એક પ્રશ્નનો ઉપયોગ પ્રેરિતોને યાદ રાખવા મદદ કરી કે લોકોએ તેઓની મુસાફરી દરમિયાન કેટલી સારી વ્યવસ્થા કરી. જો કે તે અલંકારિક પ્રશ્ન છે અને ઈસુ માહિતી માગી રહ્યા નથી, તોપણ તમારે તેને એક પ્રશ્ન તરીકે અનુવાદ કરવું જોઈએ સિવાય કે કોઈ નિવેદનમાં શિષ્યો જવાબ આપે કે તેઓને કશી ખોટ પડી નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

When I sent you out

ઈસુ પોતાના પ્રેરિતો સાથે વાત કરી રહ્યા હતા. તેથી ભાષાઓ કે જેમાં ""તમે"" ના વિવિધ સ્વરૂપો હોય તો તેમણે બહુવચનના સ્વરૂપનો ઉપયોગ કરવો જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

purse

પર્સ એ નાણાં રાખવા માટેની થેલી છે. અહીં તેનો ઉપયોગ ""નાણાં"" માટે થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

a bag of provisions

મૂસાફરોની થેલી અથવા ""ખોરાકની થેલી

Nothing

વાતચીત વિશે વધુ શામેલ કરવું તે કેટલાક શ્રોતાજનો માટે મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""અમને કશાની ખોટ પડી નહિ"" અથવા ""અમને જે જોઈતું હતું તે સઘળું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)