gu_tn/luk/22/32.md

1.9 KiB

But I have prayed for you

અહીં ""તમે"" શબ્દ ખાસ કરીને સિમોનનો ઉલ્લેખ કરે છે. ભાષાઓ કે જેમાં તમે ના વિવિધ સ્વરૂપો હોય તો તેમણે એકવચનના સ્વરૂપનો ઉપયોગ કરવો જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

so that your faith may not fail

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે તમે વિશ્વાસ કરવાનું ચાલુ રાખશો"" અથવા ""કે તમે મારા પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખશો

when you have turned back

અહીં ""ફરી પાછું ફરવું"" એ કોઈકમાં ફરીથી વિશ્વાસ કરવાનું શરૂ કરવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તું ફરીથી મારામાં વિશ્વાસ કરવાનું શરૂ કરે ત્યાર પછી"" અથવા ""તું ફરીથી મારી સેવા કરવાનું શરૂ કરે ત્યાર પછી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

strengthen your brothers

તારા ભાઈઓને તેમના વિશ્વાસમાં મજબૂત થવા ઉત્તેજન આપ અથવા ""તારા ભાઈઓને મારામાં વિશ્વાસ કરવા મદદ કરજે

your brothers

આ બીજા શિષ્યોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તારા સાથી વિશ્વાસીઓ"" અથવા ""બીજા શિષ્યો