gu_tn/luk/22/31.md

1.2 KiB

General Information:

ઈસુ સિમોન સાથે પ્રત્યક્ષ રીતે બોલે છે.

Simon, Simon

ઈસુએ બે વાર તેનું નામ એ બતાવવા માટે લીધું કે તેઓ હવે તેને જે કહેવાના હતા એ ખૂબ જ મહત્વપૂર્ણ હતું.

you

તમે"" શબ્દ સર્વ પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે. ભાષાઓ જેઓ પાસે ""તમે"" ના વિવિધ સ્વરૂપો હોય તો તેમણે બહુવચનનો ઉપયોગ કરવો જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

to sift you as wheat

તેનો અર્થ એ છે કે શેતાન કંઈક ખોટું શોધવા શિષ્યોનું પરીક્ષણ કરવા માંગતો હતો. વૈકલ્પિક અનુવાદ: ""જેમ કોઈ ચાળણી દ્વારા અનાજ ચાળે છે તેમ તમારી પરીક્ષા કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)