gu_tn/luk/22/30.md

459 B

you will sit on thrones

રાજાઓ સિંહાસન પર બેસે છે. સિંહાસન પર બેસવું એ શાસન કરવાનું પ્રતીક છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે રાજાઓ તરીકે કામ કરશો"" અથવા ""તમે રાજાઓનું કાર્ય કરશો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)